ધોની પાસે છે 6 હજારથી લઇ 1 કરોડ સુધીની કાર અને બાઇકનું કલેક્

Confederate X132 Hellcat નામની બાઇક સાઉથ એશિયન દેશમાં એકમાત્ર છે જે ધોની પાસે છે

ધોની પાસે છે 6 હજારથી લઇ 1 કરોડ સુધીની કાર અને બાઇકનું કલેક્શન

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર એમએસ ધોની પોતાના 37માં {7 જુલાઇ, 1981} જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે.ધોનીને બાઇક્સ અને કારનો શોખ છે. ધોની પાસે 23થી વધુ અલગ અલગ બાઇક્સ છે. ધોનીની મોંઘીદાટ કારનો પણ શોખ છે. ધોની પાસે 1 કરોડની હમર-એસ-2 પણ છે.

ધોની પાસે છે કાર અને બાઇક્સનું શાનદાર કલેક્શન

ધોની જેટલી કમાણી કરે છે, એટલા મોંઘા શોખ પણ ધરાવે છે. ધોનીને બાઇક્સનો શોખ છે. ધોનીએ 2009માં લક્ઝરી કાર 'હમર-એસ-2' ખરીદવાને લઇને ચર્ચામાં રહ્યો હતો. ધોનીએ આ કાર આશરે 1 કરોડ રૂપિયામાં ખરીદી હતી.શાઇનિંગ સિલ્વર ગ્રે કલરની આ હમર 17 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી છે.હમર માર્કેટમાં સૌથી પાવરફૂલ SUV ગણાય છે. તેને દુનિયાની સૌથી સારી હ્રાઉન્ડ ક્લીયરન્સવાળી ગાડી મનાય છે. ધોનીની H2 2009 હમરનું એન્જિન 6,200 સીસીનું છે. ઘોનીએ 2015માં Confederate X132 Hellcat બાઇક ખરીદી હતી. દક્ષિણ એશિયન દેશમાં આ બાઈક ફક્ત ધોની પાસે જ છે. આ બાઈકની કિંમત 28 લાખ રૂપિયા છે, જોકે ઇમ્પોર્ટ ટ્યૂડી અને બીજો લાવવાનો ખર્ચ ઉમેરતા ધોનીને આ બાઈક લગભગ 60 લાખ રૂપિયામાં પડે છે. ધોનીની પ્રથમ બાઇક રાજદૂત કંપનીની હતી.

એમએસ ધોનીની મિત્રતાના કિસ્સા, ટી-સ્ટોલ ચલાવતા મિત્રને લગાવ્યો ગળે

ધોનીની ગેરેજમાં આજે પણ છે તેની પ્રથમ યામાહા બાઇક

એમએસ ધોનીએ 2003માં રાંચીના પોતાના ક્રિકેટર મિત્ર રોહિત કચ્છપ પાસેથી યામાહા આરએક્સ 100 બાઇક ખરીદી હતી. ધોનીની આ પ્રથમ બાઇક હતી. આ બાઇકનો માલિક રોહિત તે સમયે રાંચીનો ફાસ્ટ બોલર હતો. ધોનીએ આ બાઇક 6 હજાર રૂપિયામાં ખરીદી હતી.

ધોનીનું કાર કલેક્શન- 'હમર' સિવાય ધોની પાસે લક્ઝરી કારનું શાનદાર કલેક્શન છે. જેમાં Mitsubishi Outlander, ટોયોટા કોરોલા, સ્કોર્પિયો {ઓપન}, પજેરો SFX, ટોયોટા કોરોલા, કસ્ટમ બિલ્ટ સ્કોર્પિયો {ઓપન} જેવી ગાડીઓ શામેલ છે.

ધોનીનું બાઇક કલેક્શન: ધોનીના બાઇક કલેક્શનમાં યામાહાના કેટલાક જૂના મોડલથી લઇને લક્ઝરી બાઇક્સ શામેલ છે. જેમાં કોન્ફેડરેટ X132 હેલકેટ, કાવાસાકી નિંજા, હાર્લે ડેવિડસન, રોયલ એનફીલ્ડ, ડુકાટી 1098 અને ટીવીએસ અપાચે જેવી બાઇક શામેલ છે. ધોની પાસે 15થી વધુ બાઇક્સનું કલેક્શન છે.

યામાહા RD-350 :

આ ધોનીની સૌથી જૂની બાઇક છે. વર્ષો સુધી તેની સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ હતી, જે બાદ તેને રી-બિલ્ટ કરવામાં આવી હતી.

Harley Davidson Fatboy :

ધોનીના બાઇક કલેક્શનમાં તેનું વિશેષ મહત્વ છે. ભારતમાં આ બાઇક 17 લાખથી વધુની કિંમત પર મળે છે. ધોની રાંચીમાં આ બાઇકની સવારી કરતા કેટલીક વખત જોવા મળી ચુક્યો છે.

સામાન્ય LIFE જીવે છે ધોની, મહેનત અને ટેલેન્ટના દમ પર બન્યો ક્રિકેટર
0 ratings

Comments

Author

love is life

love is life

No Bio Available

1 followers

Stats

Published
559 days ago
event
Page Views last 24h
0
av_timer
Total Page Views
46
assessment
Revenue
attach_money0.046
monetization_on

Advertisement

Related Posts
The TOP 5 Football Memes!! Ever:-)

The TOP 5 Football Memes!! Ever:-)

Sports and Fitness
91 views
star_border star_border star_border star_border star_border
M.S.Dhoni:GREAT QUALITIES

M.S.Dhoni:GREAT QUALITIES

Sports and Fitness
33 views
star_border star_border star_border star_border star_border

Advertisement

Like us on FB!

More Posts

Girls Hostel | EP01 The Bra Chor || Girliyapa Originals

Girls Hostel | EP01 The Bra Chor || Girliyapa Originals

Movies and TV
6 views
star_border star_border star_border star_border star_border
Game 1

Game 1

Pic
28 views
star_border star_border star_border star_border star_border
See How The President Of United States Lives

See How The President Of United States Lives

Miscellaneous
54 views
star_border star_border star_border star_border star_border
True that !

True that !

Meme
53 views
star star star star star
Diwali pic

Diwali pic

Funny
48 views
star_border star_border star_border star_border star_border
Will you merry me?

Will you merry me?

Social Quiz
20 views
star_border star_border star_border star_border star_border
Judy Hopps :P

Judy Hopps :P

Animals
38 views
star_border star_border star_border star_border star_border
GNU all over

GNU all over

Funny
39 views
star_border star_border star_border star_border star_border
My longest

My longest

Meme
21 views
star_border star_border star_border star_border star_border
Find your best Facebook friends on Facebook

Find your best Facebook friends on Facebook

Pic
57 views
star_border star_border star_border star_border star_border
What is the Best The Best things in You?

What is the Best The Best things in You?

Article
16 views
star_border star_border star_border star_border star_border
Single forever

Single forever

Pic
51 views
star_border star_border star_border star_border star_border

Relationship
15 views
star_border star_border star_border star_border star_border
The DO's & DON'T'S of 'SOCIALISING' !!

The DO's & DON'T'S of 'SOCIALISING' !!

Relationship
35 views
star_border star_border star_border star_border star_border
Afternoon classes be like

Afternoon classes be like

GIF
40 views
star star star star star
⁣Check Your Tharki Friend in Your Friend List

⁣Check Your Tharki Friend in Your Friend List

Pic
123 views
star_border star_border star_border star_border star_border
Random Post